>ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન ડે બાદ કલર્સ ચેનલવાળા હવે એક નવો શો પ્લાન કરી રહ્યા છે- કોમેડી બોલિંગ્સ વિથ ઈશાંત શર્મા! :)
>વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન(સોરી ટન) સોનાનો ખજાનો છે! (ખોદ ડાલો વો પિચ જહાં પર મેરી ઈતની ધુનાઈ હુઈ) ;)
>FAKING NEWS: સચિન બાદ હવે ઈશાંત શર્માની નિવૃત્તિની માંગ ઉઠી :)
>જો મેચ પાકિસ્તાન સામે હોત તો ઈશાંતને સહિસલામત બહાર કાઢવા આર્મી બોલાવવી પડી હોત!
>અજીત અગરકરે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી. ઈશાંત શર્માએ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ!:)
>જો મોહાલી વન ડે દશેરાએ રમાઈ હોત તો ઈશાંત શર્માને પોલીસ પ્રોટેકશન આપવું પડેત! :)
>ઈશાંત શર્માએ વધુ એક વાર એક જ ઓવરમાં મેચનુ પાસુ પલ્ટી દેવાની ટેલેન્ટ બતાવી છે! :)
>ફોકનરને મેન ઓફ ધી મેચ જાહેર કરીને નિર્ણાયકોએ ઈશાંત શર્માની મહેનત નજરઅંદાજ કરી છે! :)
>મેચના અંતિમ તબક્કામાં કાંગારૂઓ જે રીતે કુદી કુદીને તાળીઓ પાડતા હતા એ જોતા તો એમ લાગે છે કે આ લોકો ઓસ્ટ્રેલિયા જઈને ઈશાંતના પૂતળાં મુકાવશે! :)
>ઈશાંત હવે તો ‘શરમા’! :)